મુંબઈ શ્રી વિશ્વાનંદ માતાજી ભાગવત જ્ઞાનયજ્ઞ
મુંબઈમાં શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત જ્ઞાનયજ્ઞ
જાળિયા બુધવાર તા.૩૧-૫-૨૦૨૩
મુંબઈમાં ભક્તિધામ મંદિર ખાતે જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન થયેલ. ઊંટવાળા પઢિયાર પરિવાર દ્વારા યોજાયેલ આ ભાગવત કથામાં ધાર્મિક સામાજિક અગ્રણીઓ જોડાયા હતા. કથા પૂર્ણાહુતિ બુધવારે ભક્તિભાવ ઉત્સાહ સાથે થયેલ.