image

શિવકુંજ જાળિયામાં ચંડીયાગ

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં નવરાત્રી પ્રસંગે ચંડીયાગ
 
જાળિયા મંગળવાર તા.૧૭-૧૦-૨૦૨૩
 
શક્તિ ઉપાસના પર્વ નવરાત્રિ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ચંડીયાગ યોજાયેલ છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્ય સંકલ્પ સાથે અહી દરરોજ શક્તિ ઉપાસના સાધના રૂપે આહૂતિઓ અર્પણ થઈ રહી છે.