image

રંઘોળા કથાકાર પરિવારે માનસિક વિકલાંગોને ખુશ કર્યા

રંઘોળાના કથાકાર પરિવારે રક્ષાબંધન પર્વે
માનસિક વિકલાંગોને ખુશ કર્યા
 
ભાવનગર ગુરુવાર તા.૩૧-૮-૨૦૨૩
 
રક્ષાબંધન અને બળેવ પર્વ એટલે બહેન દ્વારા ભાઈના રક્ષણની કામનાનું પર્વ તેમજ બ્રાહ્મણો દ્વારા યજમાનોની રક્ષાની કામનાનું પર્વ છે.
 
રંઘોળાના કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ આચાર્ય અને તેમની પુત્રી કથાકાર શ્રી વૈશાલીબાળા દ્વારા સોનગઢ પાસે આવેલા માનસિક દિવ્યયાંગોને ભોજન પીરસી અને રાખડી બાંધી આ પર્વ ઉજવ્યું છે. આ ઉજવણીથી અહીંના વિકલાંગો ખુશ થયા છે.