image

રાજપરામાં દેવી ભાગવત

રાજપરામાં શ્રીમદ્દ દેવી ભાગવત પ્રારંભ
 
ભાવનગર રવિવાર તા.૨૯-૧-૨૦૨૩
 
ગોહિલવાડના આરાધ્ય સ્થાન રાજપરા શ્રી ખોડિયાર મંદિર મહંત પરિવારના આયોજન સાથે શ્રીમદ્દ દેવી ભાગવતનો પ્રારંભ થયો છે. અહી ભાવ ઉત્સાહ સાથે પોથી પધરાવવામાં આવી હતી. વ્યાસપીઠ પરથી શ્રી ક્ષિપ્રાગીરીજી મહારાજના ચોટદાર કથામૃત વાણીનો લાભ મળી રહ્યો છે. મહંત પરિવારના શ્રી ઉદયપૂરી ગૌસ્વામી સાથે આસપાસના સેવક સમુદાય દ્વારા સુંદર આયોજન થયું છે.