image

રંઘોળામાં નવરાત્રી પર્વે બટુક ભોજન

રંઘોળામાં કથાકાર પરિવાર દ્વારા નવરાત્રી પર્વે બટુક ભોજન 
 
રંઘોળા રવિવાર તા.૨૨-૧૦-૨૦૨૩
 
કથાકાર વક્તા શ્રી પ્રફુલ્લભાઈ આચાર્ય તથા તેમના પુત્રી શ્રી વૈશાલીબાળા દ્વારા નવરાત્રી પર્વે શક્તિ પૂજન રૂપે ભૂલકાઓને અલ્પાહાર કરાવાયો છે. રંઘોળામાં આ કથાકાર પરિવાર દ્વારા અલગ અલગ સ્થાનો પર જઈને બટુક ભોજન કરાવવામાં આવ્યું છે.