image

લોકવિદ્યાલય માઈધાર દંતરોગ સારવાર

લોકવિદ્યાલય માઈધારમાં દંતરોગ નિદાન સારવાર લાભ
 
ભાવનગર રવિવાર તા.૩-૯-૨૦૨૩
 
શ્રી લોકવિદ્યાલય સંસ્થા માઈધારમાં યોજાયેલ દંતરોગ નિદાન સારવારનો લાભ મળ્યો છે. સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થા રાજુલા અંતર્ગત તબીબો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ અન્ય દર્દીઓના દાંતની બિમારી સામે નિદાન કરી સારવાર કરવામાં આવી. સંસ્થા પરિવાર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.