લોકભારતી સણોસરા પત્રકાર વર્ગ
લોકભારતી સણોસરામાં પત્રકારના અનુભવોનો વર્ગ
સણોસરા શનિવાર તા.૨૪-૬-૨૦૨૩
ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા વર્ગમાં પોતાના અનુભવો અને સાંપ્રત સ્થિતિ અંગે પાઠ ભણાવ્યો. લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયમાં બુધ સંમેલન અંતર્ગત આ ઉપક્રમ પ્રસંગે પ્રારંભે પ્રાધ્યાપક શ્રી કુમારગૌરવ પુરોહિતે આવકાર અને પરિચય વિધિ કરેલ.