ઈશ્વરિયા શાળા સેવા રૂડી સંસ્થા દ્વારા બાળ પ્રવૃત્તિ
ઈશ્વરિયા શાળામાં સેવા રૂડી સંસ્થા દ્વારા બાળ પ્રવૃત્તિ
ઈશ્વરિયા શનિવાર તા.૨૩-૩-૨૦૨૪
બાળ કેળવણી હેતુ ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં રમત અને મસ્તી સાથે સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન ભાવનગર સેવા રૂડી સંસ્થા દ્વારા થયું. સંસ્થાનાં પ્રશિક્ષક શ્રી પાયલબેન પરમાર દ્વારા બાળકોને માટી કામ અંગે માર્ગદર્શન સાથે પ્રવૃત્તિ કરાવી. શાળા શિક્ષક ગણનાં સહકાર સાથે બાળ પ્રવૃત્તિ થઈ. અહી બાળકોને અલ્પાહાર કરાવાયો હતો.
