image

પતંગ દોરી પટ્ટા વિતરણ

ઈશ્વરિયા : પતંગ દોરીથી અકસ્માતો સામે પટ્ટા વિતરણ
 
ઈશ્વરિયા શનિવાર તા.૧૪-૧-૨૦૨૩
 
ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી સર્જાતા અકસ્માતો સામે ઈશ્વરિયા ગામે સમન્વય સંઘ દ્વારા ગાડી ચાલકોને ગળાના પટ્ટાનું વિતરણ કરાયું હતું. ભાવનગર શિશુવિહાર સંસ્થાના સંકલનથી આ લાભ મળ્યો હતો.