image

ઈશ્વરિયા ઈશ્વરપુર શાળા સિંહ દિવસ

ઈશ્વરિયામાં ઈશ્વરપુર શાળા દ્વારા સિંહ દિવસ
 
ઈશ્વરિયા ગુરુવાર તા.૧૦-૮-૨૦૨૩
 
વિશ્વ સિંહ દિવસની ઉજવણી ઈશ્વરિયા ગામે થઈ છે. ઈશ્વરપુર વિસ્તારમાં પ્રાથમિક શાળા દ્વારા અહીંના ડુંગર વિસ્તારમાં બાળકોએ સિંહ દિવસ ઉજવ્યો. આચાર્ય શ્રી દિલીપભાઈ રાઠોડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.