image

નવરાત્રી સમાપન ભેટ વિતરણ

ઈશ્વરિયામાં નવરાત્રી સમાપન સાથે ભેટ વિતરણ
 
ઈશ્વરિયા મંગળવાર તા.૭-૧૦-૨૦૨૫ 
 
ઈશ્વરિયા ગામમાં શ્રી ખાંડિયા કોઠાવાળા ખોડિયાર માતાજીનાં સાનિધ્યમાં નવરાત્રી દરમિયાન બાળાઓ બહેનોએ ગરબા લઈને આસ્થા તથા ઉમંગ સાથે ઉજવણી કરી. ઈશ્વરિયા નવરાત્રી મંડળ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં દાતાઓ અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રાસંગિક ઉદ્બોધન સાથે ભેટ વિતરણ કરવામાં આવ્યું. અહીંયા દાતા ગ્રામજનો દરરોજ અલ્પાહાર પ્રસાદ લાભ આપવામાં આવ્યો.