image

ઈશ્વરિયા નવરાત્રી હવન

ઈશ્વરિયા નવરાત્રી મંડળ દ્વારા યોજાયો હવન
 
ઈશ્વરિયા શનિવાર તા.૪-૧૧-૨૦૨૩
 
ઈશ્વરિયા ગામે નવરાત્રી સમાપન પ્રસંગે હવન યોજાયેલ. શ્રી ઈશ્વરિયા નવરાત્રી મંડળ દ્વારા શ્રી ખોડિયાર માતાજી કોઠાના સ્થાનક ચોકમાં યજ્ઞ આયોજન થયેલ.