કાળીચૌદશ પ્રસંગે યજ્ઞ આયોજન
ઈશ્વરિયામાં કાળીચૌદશ પ્રસંગે
આસ્થાભેર યજ્ઞનું થયું આયોજન
છીંડીવાળા હનુમાનજી સ્થાનક પર સર્વ કલ્યાણ હેતુ અપાઈ આહુતિઓ
ઈશ્વરિયા રવિવાર તા.૧૯-૧૦-૨૦૨૫
ઈશ્વરિયામાં કાળીચૌદશ પ્રસંગે છીંડીવાળા હનુમાનજી સ્થાનક પર આસ્થાભેર યજ્ઞનું થયું આયોજન થયું. અહીંયા સર્વ કલ્યાણ હેતુ આહુતિઓ અપાઈ છે.
કાળીચૌદશ પર્વ પ્રસંગે ઈશ્વરિયા ગામમાં છીંડીવાળા હનુમાનજી સ્થાનક પર ભાવિક દાતાઓનાં સંકલન સાથે યજ્ઞ આયોજન થયું હતું. અહીંયા યજમાન તરીકે શ્રી હાર્દિકભાઈ ત્રિવેદી તથા શ્રી યજ્ઞેશભાઈ ગોહિલ રહ્યાં હતાં.
આચાર્ય તરીકે શ્રી અમિતભાઈ ભટ્ટ સાથે સ્થાનિક ભૂદેવો દ્વારા અહીંયા સર્વ કલ્યાણ હેતુ આહુતિઓ અપાઈ છે. ગ્રામજનો ભાવિકોના ભાવ સાથે આસ્થાભેર યજ્ઞનું થયું આયોજન થયું હતું.
