image

ઈશ્વરિયામાં પોષણ માર્ગદર્શન

ઈશ્વરિયામાં ઈશ્વરપુર આંગણવાડીમાં પોષણ માર્ગદર્શન

ઈશ્વરિયા શુક્રવાર તા.૨૪-૩-૨૦૨૩
 
સંકલિત બાળવિકાસ યોજના કચેરી દ્વારા પોષણ પખવાડિયા ઉજવણી અંતર્ગત સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામના ઈશ્વરપુર વિસ્તારમાં આંગણવાડી ખાતે કાર્યક્રમ યોજાયો. સિહોર કચેરીના અધિકારી શ્રી હેમાબેન દવેની ઉપસ્થિતિમાં આંગણવાડી સંચાલિકા શ્રી નિધીબેન દવે સાથે શ્રી રીનાબેન પરમારના સંકલન વડે શ્રી ધાન્ય વાનગી સ્પર્ધા અને કિશોરીઓને પોષણ માર્ગદર્શન આયોજન થયું હતું.