image

ઈશ્વરિયા ગ્રામ સંજીવની સમિતિ બેઠક

ઈશ્વરિયા ગ્રામ સંજીવની સમિતિ બેઠક
 
ઈશ્વરિયા રવિવાર તા.૧૧-૨-૨૦૨૪
 
સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત ઈશ્વરિયા પેટા આરોગ્ય કેન્દ્રમાં સ્થાનિક દવાખાનાની કામગીરી સાથે ગામનાં આરોગ્ય સંદર્ભે તકેદારી અંગે સમીક્ષા થઈ. ઈશ્વરિયા ગ્રામ સંજીવની સમિતિની બેઠકમાં તાજેતરની બીમારીઓમાં સાવધાની અંગે ગ્રામજનોને માર્ગદર્શન માટે અનુરોધ થયો.