ઈશ્વરિયામાં ગણેશોત્સવ
ઈશ્વરિયામાં ભક્તિભાવ સાથે ઉજવાયો ગણેશોત્સવ
ઈશ્વરિયા રવિવાર તા.૭-૯-૨૦૨૫
સર્વત્ર થયેલાં આયોજનો સાથે ઈશ્વરિયા ગામમાં પણ ભક્તિભાવ સાથે ગણેશોત્સવ ઉજવાઈ ગયો. નીલકંઠ મહાદેવ સાનિધ્ય સાથે શ્રી ગણેશજી સ્થાપિત કરવામાં આવેલ અને દર્શન પૂજનમાં ગ્રામજનો ભાવિકો જોડાતાં રહ્યાં. ઉત્સવ સમાપન સાથે પ્રતિમાજીનું ભાવભેર વિસર્જન કરવામાં આવેલ.
