આરોગ્ય શિબિરનો લાભ
ઈશ્વરિયા ગામે આરોગ્ય શિબિરનો લાભ
ઈશ્વરિયા ગુરુવાર તા.૨૯-૧૨-૨૦૨૨
અમરગઢ ડેન્ટલ કોલેજ હોસ્પિટલ દ્વારા ઈશ્વરિયા ગામે આરોગ્ય શિબિર યોજાઈ ગઈ. ઈશ્વરિયા ગ્રામસંજીવની સમિતિના સંકલન સાથે અહી દાંત બિમારી સાથે અન્ય દર્દીઓના નિદાન કરાયા હતા. દાંતની વધુ સારવાર માટે રાહતદરથી અમરગઢ દવાખાને વ્યવસ્થા કરવામાં આવી હતી.