image

આંગણવાડીમાં પર્યાવરણ

ઈશ્વરિયાની આંગણવાડીમાં પર્યાવરણના પાઠ
 
ઈશ્વરિયા મંગળવાર તા.૧૧-૭-૨૦૨૩
 
આંગણવાડી કેન્દ્રોમાં નાનકડા ભૂલકાઓને પર્યાવરણના પાઠ ભણવા મળે છે. ઈશ્વરિયાના ઈશ્વરપુર વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં સંચાલક શ્રી નિધીબેન દવેના સંકલન અને  સહાયક શ્રી રીનાબેન પરમાર, આશા કાર્યકર શ્રી જીજ્ઞાબેન ગોહિલ અને વાલીઓ દ્વારા બાળકો સાથે વૃક્ષારોપણ કરાયું.