દ્વારકા શિવરાજપુર રેતશિલ્પ મહોત્સવ
દ્વારકા શિવરાજપુર સમુદ્ર કિનારે રેતશિલ્પ મહોત્સવ
ઈશ્વરિયા ગુરુવાર તા.૨૦-૪-૨૦૨૩
દ્વારકા શિવરાજપુર સમુદ્ર કિનારે રેતશિલ્પ મહોત્સવ યોજાયેલ છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ ઉપક્રમ પ્રસંગે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા આયોજન થયું છે, જેમાં કલાકારોએ વિવિધ પ્રતિકૃતિઓનું સર્જન કર્યું છે.