image

ઢસા ભાગવત કથા અને યજ્ઞ

ઢસામાં ભાગવત કથા અને યજ્ઞ લાભ
 
ભાવનગર સોમવાર તા.૨૧-૮-૨૦૨૩
 
ઢસામાં શ્રી બ્રહ્માણી માતાજી મંદિરમાં શ્રીમદ્ ભાગવત કથા આયોજન થઈ ગયું. શ્રી પ્રફુલ્લાચાર્ય મહારાજના વ્યાસાસને અધિક માસ પ્રસંગે કથા સાથે દશાંશ યજ્ઞ લાભ પણ મળ્યો. આયોજનમાં અહીંના અગ્રણી શ્રી મૂકેશભાઈ રાજપરા સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા. મહિલા મંડળે ભાવભક્તિ અને ઉત્સાહ સાથે લાભ લીધો.