image

ભાવનગરમાં યોગ વિજ્ઞાન શિબિર

ભાવનગરમાં યોજાશે નિઃશુલ્ક યોગ વિજ્ઞાન શિબિર
પતંજલિ યોગ સમિતિ તથા ભારત સ્વાભિમાન અંતર્ગત આયોજન
 
ઈશ્વરિયા બુધવાર તા.૪-૧-૨૦૨૩
 
પતંજલિ યોગ સમિતિ તથા ભારત સ્વાભિમાન ભાવનગર અંતર્ગત શનિવારથી નિઃશુલ્ક યોગ વિજ્ઞાન શિબિરનું આયોજન થયું છે.
 
ભાવનગરમાં માતંગી મંદિર સરદારનગર ખાતે શનિવાર તા.૭થી શુક્રવાર તા.૧૩ દરમિયાન સવારે ૬-૩૦થી ૮ કલાક દરમિયાન યોજાનાર આ નિઃશુલ્ક યોગ વિજ્ઞાન શિબિર લાભ મળનાર છે. 
 
પતંજલિ યોગ સમિતિ તથા ભારત સ્વાભિમાન ભાવનગર અંતર્ગત
માટે અગાઉ પતંજલિ ચિકિત્સાલય તથા વેચાણ  કેન્દ્રો પર નોંધણી કરાવવી આવશ્યક છે.