image

શ્રી આચાર્ય પ્રફુલ્લ મહારાજ પૂના ભાગવત

શ્રી આચાર્ય પ્રફુલ્લ મહારાજના વ્યાસાસને પૂનામાં ભાગવત 
 
રંઘોળા બુધવાર તા.૨૬-૭-૨૦૨૩
 
રંઘોળાના કથાકાર વક્તા શ્રી આચાર્ય પ્રફુલ્લ મહારાજના વ્યાસાસને પૂનામાં શ્રીમદ્ ભાગવત કથા આયોજન થયું. ગત ગુરુવાર તા.૨૦થી ગુરુવાર તા.૨૭ દરમિયાન વડીલોની સંસ્થા દ્વારા આયોજન થયેલ આ કથામાં વિવિધ પ્રસંગોની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી.